કાઠિયાવાડ નું ડિજિટલ ઘર
કાઠિયાવાડ નું બધું, એક જ જગ્યાએ.
સ્થાનિક ધંધા શોધો, યાત્રા પ્લાન કરો, પ્રાદેશિક પ્રોડક્ટ્સ એક્સપ્લોર કરો — બધું એક જ પ્લેટફોર્મ પર.
સોમનાથદ્વારકાગિરનારગિરરાજકોટજૂનાગઢ
11+
કાઠિયાવાડ જિલ્લાઓ
3
જ્યોતિર્લિંગ સ્થળો
500+
ગિર ના સિંહો
∞
સમુદાય ની ભાવના
💬
કાઠિયાવાડી WhatsApp સમુદાયમાં જોડાઓ
રોજના અપડેટ — મંદિરના સમય, સ્થાનિક કાર્યક્રમો, ધંધાની ઓળખ, પ્રવાસ ટિપ્સ. અમે હમણાં જ શરૂ કર્યું છે — વહેલા જોડાઓ.
સમુદાયમાં જોડાઓ
મફત · સ્પામ નહીં · ગમે ત્યારે નીકળી શકો
NRI Corner 🌍
ઘર ની યાદ આવે છે? અમે બેઠા છીએ ને.
🛍️
અસલી પ્રોડક્ટ્સ ખરીદો
ગિર નું ઘી, કેસર કેરી, બાંધણી — સીધા કાઠિયાવાડ થી તમારા ઘર સુધી.
🏠
વતન માં જમીન/મકાન શોધો
કાઠિયાવાડ માં જમીન અને મિલકત માટે ભરોસાપાત્ર સ્થાનિક એજન્ટો સાથે જોડાઓ.
🤝
સમુદાય સાથે જોડાઓ
તમારા શહેરમાં અન્ય કાઠિયાવાડીઓને મળો — દુબઈ, લંડન, ટોરન્ટો, નૈરોબી.