કાઠિયાવાડી બજાર

મસાલા, કાપડ અને હસ્તકલા — સીધા કાઠિયાવાડના ખેડૂતો અને કારીગરો પાસેથી, વચેટિયા વગર. અમે એ બનાવી રહ્યા છીએ. હજી શરૂ થયું નથી.

ધંધાની ડિરેક્ટરી ચાલુ છે અને સાચી છે — ત્યાંનું દરેક લિસ્ટિંગ એવી દુકાન છે જેને તમે આજે જ ફોન કરી શકો.

Kathiyawadi.in — કાઠીયાવાડ માટે